Build molecules - Gujarati

This is a sample video. To access the full content,
please Login

905 visits



Outline:

રાસાયણિક ડેટાબેઝમાંથી અણુઓ આયાત કરો. અણુઓ ફેરવો સ્ટ્રક્ટચરને ઝૂમ ઈન અને ઝૂમ આઉટ કરો ડ્રો ટૂલની મદદથી પેનલ પર અણુઓ બનાવો બળ ક્ષેત્ર સેટ કરો અને ઑપ્ટિમાઇઝેશન ટૂલની મદદથી જોમેટ્રી ઑપ્ટિમાઇઝ કરો બોન્ડ લેન્થસ, બોન્ડ એન્ગલસ અને ડાયહેડ્રલ એન્ગલસ માપો ફ્રેગમેન્ટ લાઇબ્રેરી દર્શાવો ડીએનએ / આરએનએ અણુઓ અને પેપ્ટાઇડ્સ બનાવો