Stereoisomerism - Gujarati

318 visits



Outline:

સ્ટીરીયો આઇસોમેરિઝમ ની વ્યાખ્યા કરો. કોનફોર્મેશનલ આઇસોમેરિઝમ ની વ્યાખ્યા કરો. 1,2-ડાઈકલોરોઈથેનના રૂપાંતરણ બતાવો સાયક્લોહેક્સેનના રૂપાંતરણ બતાવો જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમની વ્યાખ્યા કરો. જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ દર્શાવો આર એસ કોન્ફિગ્યુરેશનના અગ્રતાના નિયમો સમજાવો ઉદાહરણો સાથે આર એસ કોન્ફિગ્યુરેશન્સનું નિદર્શન કરો