More on grep command - Gujarati

357 visits



Outline:

ગ્રેપ કમાંડ વિષે વધુ ગ્રેપનો ઉપયોગ કરીને શોધવું. એક કરતા વધુ પેટર્ન મેળખાવા અલગ અલગ સ્પેલિંગ વાળા શોબ્દોને તપાસ કરવું. કેરેક્ટર ક્લાસ * એસટ્રીક નો ઉપયોગ. ડોટનો ઉપયોગ કરીને કોઈ પણ એક કેરેક્ટરને ને મળવવા. ફાઈલની શરૂઆતમાં પેટર્નને મળવવા. ફાઈલના અંતમાં પેટર્નને મળવવા.