Introduction to Biopython - Gujarati
452 visits
Outline:
'''Biopython''' ના મહત્વ ના ફીચરો. લીન્કસ ઓપરેટિંગ સિસ્ટમ પર ડાઉનલોડ અને ઈન્ટોલેશન વિશેની માહિતી. આપેલ '''DNA''' સ્ટ્રેન્ડમાટે એક સિકવેન્સ ઓબ્જેક્ટ બનાવવું. '''mRNA''' માં DNA સિકવેન્સનું '''Transcription''' કરવું. '''mRNA''' ને '''protein''' સિકવેન્સ જેવું ટ્રાન્સલેશન કરવું. '''reverse complement''' પધ્ધતિ નો ઉપયોગ કરીને DNA સ્ટ્રેન્ડમાં રૂપાંતરિત કરવું.