Parsing Data - Gujarati

243 visits



Outline:

આઉટલાઈન: NCBI ડેટાબેઝ વેબસાઈટ પરથી FASTA અને GenBank ફાઈલો ડાઉનલોડ કરો. ફંકશન્સ in Bio.SeqIO મોડ્યૂલ માં ફંકશન્સ નો ઉપયોગ કરીને ડેટા ફાઈલ પાર્સ કરવું. માહિતી એક્સટ્રેક્ટ કરવામાટે પાર્સ ફંકશન (Bio.SeqIO. Parse()) નો ઉપયોગ જેમકે sequence id's, ફાઈલમાં સમાવિષ્ટ સિકવેન્સ અને તેની લંબાઈ . કન્ટેન્ટ વાંચવા માટે રીડ ફંકશન (Bio.SeqIO.read()) નો ઉપયોગ કરો.