Customizing Diagram Layout - Gujarati

153 visits



Outline:

રિએક્શન લાઈનના color , shape અને width બદલવા રિએક્શન લાઈનમાં એન્કર પોઈન્ટ્સ ઉમેરવા કમ્પોનંટ્સને સંરેખિત(align) કરવા રિએક્શન આઈડીને બતાવવા/છુંપાવવા કમ્પોનંટ્સમાં નોટ્સ ઉમેરવા પ્રોટીનને એડિટ કરવા માહિતી(information)ને એડિટ કરવા અને ડાઇગ્રામનું '''bird’s eye view''' મેળવવું.