Shortcut Distillation - Gujarati
311 visits
Outline:
યુનિટ સિસ્ટમ નો ઉપયોગ કરીને વેરિયેબલ માટે મૂળભૂત યુનિટ વ્યાખ્યાયિત કરવું ફલૉશિટ માં શોર્ટકટ ડિસ્ટિલેશન ઉમેરવું કોલમમાં feed, output, energy streams કનેક્ટ કરવું condenser પ્રકાર ને સ્પ્ષ્ટ કરવું condenser અને reboiler દબાણ નું સ્પ્ષ્ટીકરણ કી વેલ્યુઓ દ્વારા ઈચ્છીત પ્રોડક્ટના બંધારણ નું સ્પષ્ટીકરણ Specifying a guess value of reflux ratio શોર્ટ કટ ડિસ્ટિલેશન કોલમને સીમ્યુલેટ કરવું ઓછામાં ઓછું અને સ્ટેજ નું વાસ્તવિક નંબર ઓછામાં ઓછો રિફ્લક્સ રેશો ઓપ્ટિમમ ફીડ ટ્રે લોકેશન