Absorption Column - Gujarati

467 visits



Outline:

કેમિકલ કમ્પોનેન્ટ અને થર્મોડાયનામિક પસન્દ કરવું ફ્લોશીટ માં મટીરીઅલ સ્ટ્રીમ ઉમેરવું. સ્ટ્રીમની પ્રોપર્ટી વ્યાખ્યાયિત કરવી. ફ્લોશીટમાં CAPE-OPEN Unit ઓપરેશન ઉમેરવું. CAPE-OPEN ઓબ્જેક્ટ એડિટર સ્પષ્ટ કરવું ઓપરેશન , સ્ટેજીસનું સ્પષ્ટીકરણ દબાણ અને થર્મોનું સ્પષ્ટીકરણ ChemSep કોલમ પ્રોપર્ટીનું નું સ્પષ્ટીકરણ ઇનલેટ ફીડ સ્ટ્રીમસ અને આઉટલેટ સ્ટ્રીમસ જોડાવવું K-વેલ્યુ અને ઇક્યુએશન ઓફ સ્ટેટનું સ્પષ્ટીકરણ સોલ્યુશન મેથડને પસંદ કરવું ફ્લોશીટ ઓબ્જેક્ટ અપિરિઅન્સ ને સ્પષ્ટ કરવું માસ્ટર પ્રોપર્ટી ટેબલનો ઉપયોગ કરવો.