Register on SBI Pay app - Gujarati

584 visits



Outline:

એન્ડ્રોઇડ સ્માર્ટ ફોન પર SBI પે એપને ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરવું એક વખતન નું રજીસ્ટેશન પ્રકિયા પૂર્ણ કરવી SBI પે શું છે SBI Pay એપ ના ફાયદા. Google PlayStore થી ડાઉનલોડ કરવું. SBI Pay એપ પર બેન્ક નું ખાતું ઉમેરવું તમારું VPA એટલેક . Virtual Payment Address. બનાવવું. એપ નો પાસવર્ડ સેટ કરવો. UPI પિન સેટ કરવી. OTP અને MPIN બનાવવી.