Communicating to ExpEYES using Python - Gujarati

873 visits



Outline:

આઉટલાઈન: Python નો પરિચય પ્લોટ વિન્ડો અને Python ઉપયોગ કરીને AC વોલ્ટેજ માપવું એક સાઈન વેવ બનાવવું Python ઉપયોગ કરીને બાહરી અને આંતરિક વોલ્ટેજ માપવું પ્લોટ વિન્ડો અને python ઉપયોગ કરીને કેપેસિટન્સ અને રેઝિસ્ટન્સ માપવું એક સ્કવેર વેવ બનાવવું આપણા વિશ્લેષણ માટે કનેક્શન અને સર્કિટ ડાઇગ્રામ દેખાડવું