Steady state response of circuits - Gujarati

331 visits



Outline:

સ્ટેડી સ્ટેટ રિસ્પોન્સ અને ફેજ શિફ્ટ ને વ્યાખ્યાયિત કરવું RC, RL, LCR સર્કીટ્સ માં AC ફેજ શિફ્ટ દેખાડવું અહીં L inductance, R Resistance અને C capacitance છે. ફ્રેઝર પ્લોટ સમજવું. RC, RL, LCR સર્કિટ માં ફેજ શિફ્ટ વેલ્યુ પ્રાપ્ત કરવી ફોર્મ્યુલાઓનો ઉપયોગ કરીને શિફ્ટ વેલ્યુની ગણતરી કરવી સર્કિટ ડાઇગ્રામ દેખાડવું