Transient Response of Circuits - Gujarati

265 visits



Outline:

ટ્રાંસીએટ રીસ્પૉનસ વ્યાખ્યાયિત કરતા. RC, RL અને LCR સર્કીટ્સ ના ટ્રાંસીએટ રીસ્પૉનસ પ્રદર્શિત કરવું. RC, સર્કિટ ના સ્ટેપ એ અને સ્ટેપ ડાઉન વોલ્ટેજ વક્ર પ્લોટ કરવું. અચલ કરંટ સાથે કેપેસિટરને ચાર્જ કરવું. RC ને મિલી સેકેંડ થી માપવું. RL સર્કિટના સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન વોલ્ટેજ વક્ર પ્લોટ કરવું. LCR સર્કિટ અંડર ડેમપિંગ ડિસ્ચાર્જ દેખાડવું. RC સંકલન અને તફાવત નો અભ્યાસ કરવું.