Unlock the Power of Open Source! The " Linux New " SWAYAM Plus Course is live now and about 2,500 learners have already registered for it.

If you are a registered learner, the forum page is now active. Visit the page and get all your questions answered.

Cradle Hold for Breastfeeding - Gujarati

This is a sample video. To access the full content,
please Login

717 visits



Outline:

1. માતા અને તેના બાળક માટે યોગ્ય ધાવણની પકડ પસંદ કરવી. 2. તેના બાળકને ધવડાવતાં પહેલા માતાની તૈયારી. 3. કેવી રીતે ક્રેડલ પકડ કરવી- i. બાળકને પકડતા પહેલા માતાની સ્થિતિ ii. બાળકને પકડ્યા પછી પરંતુ લેચિંગ પહેલાં માતાની સ્થિતિ a) છાતીને યોગ્ય રીતે પકડી રાખવા માટે માતાના હાથની સ્થિતિ. iii. બાળકને છાતી સાથે જોડ્યા પછી માતાની સ્થિતિ iv. બાળકની સ્થિતિ a) બાળકના નાક અને હડપચીની સ્થિતિ b) બાળકના શરીરની સ્થિતિ v. માતાએ શું કરવું અને શું નહીં કરવું