Cross cradle hold - Gujarati

986 visits



Outline:

1. માતા અને તેના બાળક માટે યોગ્ય ધાવણ ની પકડ પસંદ કરવી. 2. ધવડાવતાં પહેલા માતાની તૈયારી. 3. ક્રોસ ક્રેડલ પકડ માટે ક્રમવાર પગલાં- i. બાળકને લેવા પહેલા માતાની બેસવાની યોગ્ય સ્તિથી. ii. બાળકને લેવા પછી , પણ ધવડાવતાં પહેલા માતાની બેસવાની યોગ્ય સ્તિથી a) માતાની યોગ્ય રીતે છાતી ને પકડવાની રીત. iii. બાળક છાતીથી જોડાયા બાદ બાળકની યોગ્ય સ્થિતિ iv. બાળકની સ્થિતિ a) બાળકના નાક અને હડપચી ની યોગ સ્થિતિ b) બાળકના શરીરની યોગ્ય સ્થિતિ v. માતાએ શું કરવું અને શું નહીં કરવું