Football hold for breastfeeding - Gujarati

This is a sample video. To access the full content,
please Login

574 visits



Outline:

1. માતા અને બાળક માટે યોગ્ય ધાવણ પ્રક્રિયા 2. ધવડાવતાં પહેલા માતાની તૈયારી. 3. ફૂટબોલ પકડ માટે પગલાં દર પગલાં પ્રક્રિયા i. બાળકને લેવા પહેલા માતાની બેસવાની યોગ્ય સ્તિથી. ii. બાળકને લીધા પછી , પણ ધવડાવતાં પહેલા માતાની બેસવાની યોગ્ય સ્તિથી. a) માતાની યોગ્ય રીતે છાતી ને પકડવાની રીત. iii. બાળક છાતીથી જોડાયા બાદ માતાની યોગ્ય સ્થિતિ iv. બાળકની સ્થિતિ a) બાળકના નાક અને હડપચી ની યોગ સ્થિતિ b) બાળકના શરીરની યોગ્ય સ્થિતિ v. માતાએ શું કરવું અને શું નહીં કરવું