Half-Day Online Pilot Workshop on AutoDock4 on 9 August 2024, 2:00 pm to 5.30 pm. Click here to register.

Kangaroo Mother Care - Gujarati

379 visits



Outline:

1. પરિચય A. Kangaroo mother care શું છે? B. Kangaroo mother care કોને આપવી જોઇએ - a. એ બાળકોને જેને સતત દેખરેખની જરૂર નથી b. એ બાળકોને જેમનું જન્મ વખતે વજન 2.5 કિ.ગ્રા. થી ઓછું હોય છે c. અને પૂર્ણ માસના બાળકોને પણ 2. Kangaroo mother care ના ઘટકો છે - A. ચામડીથી ચામડીનો સંપર્ક: a. લેટ ડાઉન રીફ્લેક્સ b. વિશિષ્ટ ધાવણ B. પ્રથમ 6 મહિના માટે ફરજિયાત ધાવણ 3. Kangaroo mother care નું મહત્વ છે - a. તે બાળક માટે ફાયદાકારક છે. b. અને માતા માટે પણ ફાયદાકારક છે. 4. Kangaroo mother care (KMC) કોણ આપી શકે છે? 5. KMC પ્રદાતા દ્વારા પાલન કરવાની મૂળભૂત માર્ગદર્શિકા. 6. KMC આપતી વખતે, કપડાના પ્રકાર ભલામણ કરવામાં છે- a. KMC પ્રદાતા માટે b. અને બાળક માટે 7. KMC ની પગલાં દીઠ રીત a. બાળકની સ્થિતિ b. બાળકને ધવડાવવું c. ધ્યાનમાં રાખવાની બાબતો d. સ્ટ્રેચી બેન્ડનો ઉપયોગ 8. KMC દરમિયાન લપેટેલા કપડાથી બાળકને કેવી રીતે કાઢવું. 9. KMC આપતી વખતે નવજાત શિશુમાં જોખમ સંકેત.