Laid back hold for breastfeeding - Gujarati

459 visits



Outline:

1. માતા અને તેના બાળક માટે ધવડાવવાંની યોગ્ય પકડ. 2. બાળકને ધવડાવતાં પહેલા માતાની તૈયારી . 3. laid-back hold ને કેવી રીત કરવું - 3.1) માતાની સ્થિતિ 3.1.1 બાળકને પકડવા પહેલા માતાની સ્થિતિ 3.1.2. બાળકને પક્ડયાબાદ પણ ધવડાવવતા પહેલાની માતાની સ્થિતિ 3.1.3. માતાના હાથની અને છાતીને પકડવાની યોગ્ય સ્થિતિ. 3.1.4. બાળક છાતીથી જોડાયા બાદ માતાની સ્થિતિ 3.2) બાળકની સ્થિતિ 3.2.1 બાદના અંક અને દાઢીની સ્થિતિ 3.2.2 બાળકના શરીરની સ્થિતિ 3.3) માતાએ શું કરવું અને શું નહિ કરવું