Physical methods to increase the amount of breastmilk - Gujarati

630 visits



Outline:

છાતીનાદૂધ ને વધારવા માટે વિવિધ શારીરિક પદ્ધતિ: 1. કાંગારુંમાતા સંભાળ 2. Oxytocin રિફ્લેક્સ a. ગરમપાણીનો શેક b. ધવડાવતાં પહેલા માતાની પીઠ અને છાતીની માલિશ કરવું. 3. યોગ્ય પદ્ધતિથી ધાવવું 4. છાતીને ધીરે ધીરે દબાવવું 5. રાત્રીના સમયે ધવડાવવું 6. વારેઘડીએ ધવડાવવું 7. બાળકના ભૂખના સંકેતો ને ઓળખાવા 8. પોથેથી દબાવીને દૂધ બહાર કાઢવું 9. નિપ્પલ શિલ્ડ અને ફોમ્યુંલા દૂધ ને આપવાનું ટાળો 10. માતામાં આત્મવિશ્વાસ વધાવવો 11. બાળકનું નિયમિત વજન તપાસ કરવું.