Unlock the Power of Open Source! The " Linux New " SWAYAM Plus Course is live now and about 2,500 learners have already registered for it.

If you are a registered learner, the forum page is now active. Visit the page and get all your questions answered.

Side-lying hold for breastfeeding - Gujarati

This is a sample video. To access the full content,
please Login

1337 visits



Outline:

1. માતા અને તેના બાળક માટે યોગ્ય ધવડાવવાની પકડની પસંદ. 2. બાળકને ધવડાવવા પહેલા માતાની તૈયારી. 3. અને '''side-lying''' પકડ કેવી ઈરતે કરવી- i. બાળકને પકડવા પહેલા માતાની યોગ્ય સ્થિતિ. ii. ધવડાવતાં પહેલા પણ બાળકને પકડ્યા બાદ માતાની યોગ્ય સ્થિતિ. a) છાતીને યોગ્ય રીતે પકડવા માટે માતાના હાથ ની યોગ્ય સ્થિતિ. iii. બાળક છાતીથી જોડાયા બાદ માતાની સ્તિથી iv. બાળકની સ્થિતિ a) બાળકના નાક અને દાઢીની સ્થિતિ b) બાળકના શરીરની સ્તિથી v. માતાએ શું કરવું અને શું ના કરવું