Vegetarian recipes for lactating mothers - Gujarati
This is a sample video. To access the full content,
please
Login
266 visits
Outline:
દૂધ આપતી માતાઓમાં પોષણનું મહત્વ - a. લેક્ટેશન દરમ્યાન પોષણ જરૂરિયાતો b. લેક્ટેશન દરમ્યાન જરૂરી પોષક તત્વો c. આયોડિન અને વિટામિન Dની જરૂરિયાતો d. ગેલેક્ટોગોગ્સનું મહત્વ e. દૂધ આપતી માતાઓ દ્વારા આહારમાં લઈ શકાતા વિવિધ ગેલેક્ટોગોગ્સ દૂધ આપતી માતાઓ માટે શાકાહારી વાનગીઓ- 1. મિશ્રિત સ્પ્રાઉટ્સ ચિલા 2. લસણ, અળસિબીજ અને તલની ચટણી 3. શિંગદાણા, પાલક અને મેથીની કટલેટ 4. બાજરા અને રાજગીરાના પત્તાના મઠિયાં 5. ફણગાવેલ મેથીના બીજની કર્રી