Create and edit shapes - Gujarati

348 visits



Outline:

ઇન્સ્કેપ ઇન્ટરફેસ મૂળભૂત શેપ બનવવા જેમકે * લંબચોરસ, ચોરસ * વર્તુળ, અંડાકૃતિ * બહુકોણ, તારાઓ ફિલ કલર વિવિધ પ્રકારના હેન્ડલો વિષે શીખવું- * માપ બદલવાનું * ફેરવવું * ત્રાંસું હેન્ડલોનો ઉપયોગ કરીને શેપમાં ફેરબદલ કરવું.