Creating and viewing inventories - Gujarati

552 visits



Outline:

login (લોગીન) પુષ્ઠમાં સુધાર કરીને તેને admin (એડમીન) પુષ્ઠ પર રીડાયરેક્ટ કરવું. મોડેલ ક્રિએટ બૂક અને ચેકઆઉટ મોડેલ GreetingServlet.java માં ફેરફાર AdminSection.java બનાવવા listBooks.jsp બનાવવા તમામ પુસ્તક વિગતો મેળવવી listBorrowedBooks.jsp બનાવવું ઉછીના પુસ્તક વિગતો મેળવવી વપરાશકર્તા લૉગ ઇન દ્વારા ઉછીના પુસ્તકો પ્રદર્શિત કરવા