Database and validation - Gujarati
609 visits
Outline:
ડેટાબેઝ લાઇબ્રેરી બનાવી યુજરના ટેબલ બનાવવા JDBC ડ્રાઈવર લોડ કરવું પ્રોજેક્ટ રન કરવું લોગીન અને સફળતા ગ્રીટિંગ પૃષ્ઠ બતાવું GreetingServlet.java ને સમજાવવું ગેટ પેરામીટર મેથડ સમજાવવું. JDBC કનેક્શન માટે કોડ સમજાવો રિકવેસ્ટ ડિસ્પેચ વાપરીને successGreeting.jsp રીડાઈરેક્ટ કરવું તેજ રીતે index.jsp પર કેવી રીતે એરર મેસેજ પ્રિન્ટ કરવો. index.jsp માં સ્ક્રીપ્ટલેટ વિષે જાણકારી મોડલ શું છે. યુજર નું મોડલ સમજાવવું નવા યુજર તરીકે રજીસ્ટર કરવું સફળતા યુઝર પૃષ્ઠ વિષે જાણકારી AddUserServlet.java વિષે જાણકારી ફોર્મ ભરતી વખતે મળતા વિવિધ એરરવિષે જાણકારી