Servlet Methods - Gujarati
526 visits
Outline:
લાઈબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ નું હોમ પુષ્ઠ બનાવવું index.jsp પર જાઓ ફોર્મ બનાવવા દ્વારા index.jsp માં ફેરફાર કરવા GreetingServlet.java બનાવવું કન્ટ્રોલર તરીકે સર્વલેટ doGet (ડૂગેટ) મેથડ વાપરીને પેરામીટરો પસાર કરવા પ્રોજેક્ટ રન કરો અને આઉટપુટ જુઓ. ડુ પોસ્ટ મેથડ માટે પણ તેવુજ કરો. ડૂગેટ અને ડુ પોસ્ટ મેથાડો વચ્ચે તફાવત