Is Java is a pure OOP Language or not ? if yes why?
I want to know where am I doing wrong that it's not compiling.
894 visits
Outline:ક્લાસ કેવી રીતે બનાવવું * આપણે આ વિશ્વ માં જે પણ કઈ જોઈએ છીએ તે ઓબ્જેક્ટ છે. * ઓબ્જેક્ટ ને સમૂહ માં વર્ગીકૃત કરવામાં આવે છે જેને આપણે ક્લાસ કહીએ છીએ. * વાસ્તવિક સંસારમાં આ ક્લાસ છે. * વાસ્તવિક સંસારમાં મનુષ્ય એ ક્લાસનું ઉદાહરણ છે . * જવામાં blue print ક્લાસ છે જેના દરેક ઓબ્જેક્ટ બનાવાય છે. * ક્લાસ પ્રોપર્ટીસ ના સેટને ડીફાઈન કરે છે.જેને વેરીએબલ કહેવાય છે .અને બિહેવિયર ના સેટને મેથડસ કહેવાય છે. * ક્લાસ બનાવવા માટે સિન્ટેક્સ * એક્લીપ્સ નો ઉપયોગ કરીને સામાન્ય ક્લાસ સ્ટુડન્ટ બનાવો. * સ્ટુડન્ટ ક્લાસ પહેલા પણ શામિલ થયી શકે છે.
ક્લાસ કેવી રીતે બનાવવું * આપણે આ વિશ્વ માં જે પણ કઈ જોઈએ છીએ તે ઓબ્જેક્ટ છે. * ઓબ્જેક્ટ ને સમૂહ માં વર્ગીકૃત કરવામાં આવે છે જેને આપણે ક્લાસ કહીએ છીએ. * વાસ્તવિક સંસારમાં આ ક્લાસ છે. * વાસ્તવિક સંસારમાં મનુષ્ય એ ક્લાસનું ઉદાહરણ છે . * જવામાં blue print ક્લાસ છે જેના દરેક ઓબ્જેક્ટ બનાવાય છે. * ક્લાસ પ્રોપર્ટીસ ના સેટને ડીફાઈન કરે છે.જેને વેરીએબલ કહેવાય છે .અને બિહેવિયર ના સેટને મેથડસ કહેવાય છે. * ક્લાસ બનાવવા માટે સિન્ટેક્સ * એક્લીપ્સ નો ઉપયોગ કરીને સામાન્ય ક્લાસ સ્ટુડન્ટ બનાવો. * સ્ટુડન્ટ ક્લાસ પહેલા પણ શામિલ થયી શકે છે.
Show video info
Pre-requisite