Creating object - Gujarati

This is a sample video. To access the full content,
please Login

1296 visits



Outline:

ઓબ્જેક્ટ બનાવવું. ઓબ્જેક્ટનું ક્લાસ એક instance ક્લાસ છે. દરેક ઓબ્જેક્ટમાં state અને behavior હોય છે. ઓબ્જેક્ટ તેના સ્ટેટને ફિલ્ડ અથવા વેરીબ્લ્મ માં સંચિત કરે છે. આ તેનો વ્યવહાર મેથડ ના દ્વારા દર્શાવે છે . Reference વેરીએબલ. TestStudent નામક ક્લાસ બનાવો. Student ક્લાસનો એક ઓબ્જેક્ટ બનાવો. નવા ઓપરેટરનો ઉપયોગ કરો. શોધો કે રેફરેન્સ વેરીએબલ શું કરે છે. Student ક્લાસનો હજુ એક ઓબ્જેક્ટ બનાવો શોધો કે રેફરેન્સ વેરીએબલ શું કરે છે.