Unlock the Power of Open Source! The " Linux New " SWAYAM Plus Course is live now and about 2,500 learners have already registered for it.

If you are a registered learner, the forum page is now active. Visit the page and get all your questions answered.

Errors and Debugging in Eclipse - Gujarati

1138 visits



Outline:

Errors ane Debugging * જવા પ્રોગ્રામ લખતી વખતે, જે એરર આવે છે તમની અહી યાદી છે. * semicolon(;) ભૂલી જવું. * double quotes(".") ભૂલી જવું. * Mis-match of filename અને classname મેળના ખાવું. * statement n ને લોવર કેસ માં ટાઈપ કરવું. * લાઈન જે પર એરર છે ડાબા માર્જીન પર રેડ ક્રોસ ચિન્હ ના સાથે દેખશે. * એરરસ ની યાદી ક્રોસ માર્ક પર માઉસ ફેરવવાથી પ્રદશિત થાય છે. * એરરર્સ સાથે ક્લાસ ErrorFree બનાવો અને કોડને debug કરો અને તેને રન કરો. * એકલ્પીસ intelligent ફીક્સેસ પણ પ્રદાન કરે છે.