Exception Handling - Gujarati

503 visits



Outline:

- Exception શું છે ? - Exceptions ના પ્રકાર -Checked Exceptions - Unchecked Exceptions - ''ArrayIndexOutOfBoundsException'' સમજાવવું - ઉદાહરણ ના સાથે Checked Exceptions નું પ્રદશન - try-catch blocks નો ઉપયોગ કરીને Exceptions હેન્ડલ કરવું - ''ArithmeticException'' સમજવું - ઉદાહરણ ના સાથે Unchecked Exceptions નું પ્રદશન - ''FileNotFoundException'' સમજાવવું - finally block નો ઉપયોગ -''NullPointerException'' સમજાવવું