Getting started Eclipse - Gujarati

844 visits



Outline:

Getting started with Eclipse *એક્લીપ્સ એ Integrated Development Environment છે. *આ એક ટૂલ છે,જેના પર સહેલાઇ થી લખી શકાય છે debug કરી શકાય છે અને જવા પ્રોગ્રામ રન કરી શકાય છે. * ડેશ હોમ ખોલો અને સર્ચ બોક્સમાં ટાઈપ કરો Eclipse *આપણને Workspace Launcher મળે છે. * Workbench પર ક્લિક કરીને આપણને Eclipse IDE મળે છે. * File->New->Project પર જાવ અને Java Project પસંદ કરો. *Create a project named EclipseDemo નામનો પ્રોજેક્ટ બનાવો અને DemoClass ના અંદર એક ક્લાસ બનાવો. * Package Explorer અને Editor portlet વિષે શીખીએ. * println સ્ટેટમેંટ ઉમેરીએ.