Getting started java Installation - Gujarati

Play
Current Time 0:00
/
Duration Time 0:00
Remaining Time -0:00
Loaded: 0%
Progress: 0%
0:00
Fullscreen
00:00
Mute
Captions
  • captions off
  • English
  • Gujarati

2792 visits



Outline:

જાવા ઈંસ્ટોલેશન સાથે પરિચય * સીનેપ્તિક પેકેજ મેનેજર પર થી jdk ઇન્સ્ટોલ કરવું. * ઉપલબ્ધ પેકેજની યાદી થી openjdk-6-jdk પસંદ કરો. * સંસ્થાપન માટે તેને માર્ક કરો * સંસ્થાપન માટે તે અમુક સમય લેશે. * સંસ્થાપન નું અવલોકન કરો * કમાંડ પ્રોમ્પ્ટ પર java -version, ટાઈપ કરો તેથી jdk વર્જન નંબર દેખાશે. * એક સમાન્ય જાવા પ્રોગ્રામ રન કરીને જુઓ કે તે કાર્ય કરે છે * કોડ કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો javac TestProgram.java અને કોડ એક્ઝીક્યુટ કરવા માટે java TestProgram *