Installing Eclipse - Gujarati

Play
Current Time 0:00
/
Duration Time 0:00
Remaining Time -0:00
Loaded: 0%
Progress: 0%
0:00
Fullscreen
00:00
Mute
Captions
  • captions off
  • English
  • Gujarati

1064 visits



Outline:

એક્લીપ્સ સંસ્થાપન *Install Eclipse on Ubuntu on the ટેર્મીનલ ટર્મિનલ પર ઉબનટુ એક્લીપ્સ સંસ્થાપન કરવું. * ટર્મિનલ પર પ્રોક્ક્ષી સેટ અપ કરવું. * પછી બધી ઉપલબ્ધ સોફ્ટવેરની યાદી લાવવી. *ટાઈપ કરો sudo apt-get update * પછી ટર્મિનલ પર એક્લીપ્સ સંસ્થાપન કરો *ટાઈપ કરો sudo apt-get install eclipse *સીસ્ટમ પર એક્લીપ્સ ઇન્સ્ટોલ થયું છે કે તેનું અવલોકન કરો *Debian,Kubuntu,Xubuntu પર એક્લીપ્સ સંસ્થાપિત કરવું. * Redhat પર એક્લીપ્સ સંસ્થાપિત કરવું. * Fedora,centos અને suse linux પર એક્લીપ્સ સંસ્થાપિત કરવું.