Parameterized constructors - Gujarati

758 visits



Outline:

Parameterized કન્સ્ટ્રકટર * parameterized કન્સ્ટ્રકટર શું છે ? * પેરામીટર વગર કન્સ્ટ્રકટર બનાવવું. *પેરામીટર સાથે કન્સ્ટ્રકટર બનાવવું *કન્સ્ટ્રકટરમાં વેરીએબલને વેલ્યુ અસાઇન કરવી. * કન્સ્ટ્રકટર કોલ કરતી સમયે આર્ગ્યુંમેંટ પાસ કરવી. * parameterized કન્સ્ટ્રકટર કાર્ય *સામાન્ય એરર દર્શાવવું *એરરસને ને સુધારિત કરવું. *અન્ય parameterized કન્સ્ટ્રકટર બનાવવું. *કન્સ્ટ્રકટર નો શું ઉપયોગ કરવો ?