Programming features Eclipse - Gujarati

832 visits



Outline:

એક્લીપ્સનું પ્રોગ્રામિંગ ફીચર *ઓટો કમ્પાઇલેશન *બ્રેસ ખોલતા વખતે સમરૂપી ક્લોસિંગ બ્રેસ ને સેટ કરવું. * મેથડની ડ્રોપડાઉન યાદી પૂરી પાડવી,જયારે તમે કોડ ટાઈપ કરવાનું શરુ કરો છો. * સિન્ટેક્સ હાઈલાઈટીંગ * ક્લાસનેમ ગુલાબી રંગ માં અને મેથડ ભૂરા રંગ માં ચીન્હાકિંત થાય છે. * કીબોર્ડ શોર્ટકટ * F11 પ્રોગ્રામને ડિબગ કરવા માટે Ctrl+H વિશિષ્ઠ ફાઈલ ને શોધવા માટે * એરર હાઈલાઈટીંગ * પ્રોગ્રામમાં ક્રોસ સિમ્બોલ એરર દર્શાવે છે. *સેમીકોલનને હટાવવું અને માઉસને ફેરવવાથી પ્રદશિત થાય છે.