Subclassing and Method Overriding - Gujarati

550 visits



Outline:

Definition of subclassing ની વ્યાખ્યા Employee અને Manager કલાસનો ઉપયોગ કરીને subclassing નો ડેમો કરવો સિંગલ ઈન્હેરિટન્સ(Single inheritance ) extends કીવર્ડ નો ઉપયોગ સુપરક્લાસમાં પ્રાઇવેટ સભ્યો મેથડ ઓવરલોડિંગ ની વ્યાખ્યા એનોટેશન(Annotation) @Override Annotation