Using this keyword - Gujarati

721 visits



Outline:

Using this keyword *this વર્તમાન ઓબ્જેક્ટ માટે રેફરેન્સ. * નામના ટકરાવ ને બચવાં મદદ કરે છે. * અન્યને કોલ કરવા માટે this કીવર્ડનો ઉપયોગ કરી શકીએ છીએ . * કન્સ્ટ્રકશન સામન ક્લાસમાં હોવું જરૂરી છે. *explicit constructor invocation *parameterized કન્સ્ટ્રકશન કોડનો ઉપયોગ કરીને આને સમજાવો. * કન્સ્ટ્રકટર માં આ ઓબ્જેક્ટને છેલ્લે રાખો. * તમને એરર મળશે *આ સ્ટેટમેંટ કન્સ્ટ્રકટર માં પ્રથમ હોવું જોઈએ.