Crystal Structure and Unit Cell - Gujarati

233 visits



Outline:

ક્રિસ્ટલોગ્રાફી ઓપન ડેટાબેસ થી CIF (Crystallographic Information File) ને ડાઉનલોડ કરવુ. Jmol માં CIF ફાઈલ ખોલવિ. પેનલ પર યુનિટ સેલ પેરામીટરસ પ્રદર્શિત કરવુ. ભિન્ન ક્રિસ્ટલ સિસ્ટમ થી ક્રિસ્ટલ સ્ટ્રક્ચર પ્રદર્શિત કરવુ. ઉદાહરણ તરીકે: ક્યુબિક (સોડિયમ ક્લોરાઇડ), હેક્સાગોનલ(ગ્રેફાઇટ),અને રોમ્બોહેડ્રલ (કેલસાઈટ)