Measurements and Labeling - Gujarati

500 visits



Outline:

કાર્બોક્સિલિક એસિડના મોડેલો બનાવવા. ઉદાહરણ તરીકે, એસિટિક એસિડ. નાઈટ્રોઆલ્કેનના મોડેલો બનાવવા. ઉદાહરણ તરીકે, Nitroetane. મોડેલમાં અણુઓને ચિન્હ અને ક્રમાંકો સાથે લેબલ કરવા. મોડેલમાં અણુઓને નંબર સાથે લેબલ કરવા. મોડેલમાં અણુઓને નંબર અને સિમ્બોલ બંને સાથે લેબલ કરવા. મોડેલમાં બોન્ડની લમ્બાઈ માપવી. ઉદાહરણ : Carbon-Carbon સિંગલ બોન્ડ. Carbon-Oxygen સિંગલ અને ડબલ બોન્ડસ. મોડેલમાં બોન્ડ એન્ગલ માપવા. મોડેલમાં ડાઈહેડ્ર્રલ એન્ગલ માપવા.