Script Console and Script Commands - Gujarati

325 visits



Outline:

સ્ક્રિપ્ટ કમાન્ડ્સ વિશે. સ્ક્રિપ્ટ કમાન્ડ્સ કેવી રીતે લખવા. સ્ક્રિપ્ટ કન્સોલ કેવી રીતે વાપરવા. સ્ક્રિપ્ટ કમાન્ડ્સનો ઉપયોગ કરીને પ્રોપેનના ડિસ્પ્લે બદલવા અણુઓ અને બોન્ડ ના રંગ બદલવા. બોન્ડ અને અણુઓ માપ બદલવા. પેનલ પર ટેક્સ્ટની લાઈનો ડિસ્પ્લે કરવી. ટેક્સ્ટના રંગ, ફોન્ટ અને ફોન્ટના માપ બદલવા .