Structures from Database - Gujarati

305 visits



Outline:

આ રાસાયણિક સ્ટ્રક્ચર ડેટાબેસ 'PubChem'. થી અણુ ને લોડ કરે છે. ફીનોલના સ્ટ્રક્ચર લોડ કરતા અને તેને પેરા-અમીનો ફીનોલમાં બદલતા. કોલેસ્ટ્રોલના સ્ટ્રક્ચર લોડ કરતા અને ડબલ-બોન્ડ અને સાઈડ ચેનને હાઈલાઈટ કરતા. GChemPaint માં બનેલ 2D સ્ટ્રક્ચર Jmol માં 3D મોડલ્સમાં બદલવા. Alanine, Adenosine, Alpha-d-glucopyranose ના 2D સ્ટ્રક્ચરને Jmol માં 3D મોડલ્સમાં બદલાતા.