Surfaces and Orbitals - Gujarati

331 visits



Outline:

Alicyclic (એલીસાયક્લિક) પરમાણુઓનાં મોડેલો બનાવવા. ઉદાહરણ: Cyclohexane. Aromatic (એરોમેટીક) પરમાણુઓનાં મોડેલો બનાવવા. ઉદાહરણ: Benzene. પરમાણુઓની વિવિધ સપાટીઓ દર્શાવવી. ઉદાહરણ: Molecular surface અને Dot surface. એટોમીક ઓરબીટલસના મોડેલ બનાવવાs, p, d અને f. . મોલેક્યુલર ઓરબીટલસના મોડેલ બનાવવા sp3, sp2 and sp. મીથીન મોલેક્યુલરમાટે મોલેક્યુલર ઓરબીટલસ બનાવવા. ઇથીન મોલેક્યુલરમાટે મોલેક્યુલર ઓરબીટલસ બનાવવા.