Configuring Settings - Gujarati

390 visits



Outline:

level, speed, correctness અને configure toolbars સેટ કરવું. આ યુજરને ની આપેલ કરવામાં સહાય કરે છે. ટાઈપીંગના લેવલ વ્યવસ્થિત કરવા માટે. ટાઈપીંગની સ્પીડ સેટ કરવા માટે. ટાઈપીંગની કરેકટનેસ સેટ કરવા માં. વર્ક લોડ સેટ કરવું (લાઈન્સની સંખ્યા જે યુઝર ટાઈપ કરી શકે છે). યુઝર આપેલ પ્રકાર ટાઈપીંગ સ્ટેટીસ્ટીક નું વિવરણ જોવામાં પણ સક્ષમ હોય છે. સેશન ડીટેઇલ , વર્તમાન લેવલ સ્ટેટીસ્ટીક, ટાઈપીંગની પ્રક્રિયાનું નિરીક્ષણ કરવું. આ યુઝરને ટૂલબારસ કોન્ફીગર કરવાનું પણ શીખડાવે છે.