Receive Serials - Gujarati

78 visits



Outline:

કોહામાં સુપરલાઈબ્રેરીયનથી અથવા એ પેટ્રોનથી લોગીન કરો જેને સીરીયલ કંટ્રોલ રાઈટ્સ (નિયંત્રણ અધિકારો) છે. સીરીયલ્સ પુષ્ઠ પર - જર્નલનું શીર્ષક દાખલ કરો. એક નવું પુષ્ઠ, સીરીયલ્સ સબસ્ક્રીપશન દર્શાવશે ISSN, Title, Notes, Library, Location, Call number Expiration date, Actions લેટ સીરીયલ્સને ક્લેમ કરવા હેતુ- જો લેટ ઇસ્યુઝ હોય તો કોહા સીરીયલ્સ વેન્ડરને ઇમેલ મેસેજ મોકલે છે.