Equations - Gujarati

1135 visits



Outline:

સમીકરણો સમીકરણો બનાવવા માટે amsmath પેકેજ અલાઈન અને અલાઈન વાતાવરણ મેટ્રિક્સ વિકલન સમીકરણ &, with અને ટેક્સ્ટ વચમાં આવ્યા વગરનો પ્રયોગ કરીને બે સમીકરણો અલાઈન કરવા. અલાઈન પ્રયોગ કરીને સમીકરણ ને સ્વત: નંબર કરવા. લેબલ કમાંડ સાથે સમીકરણ ને લેબલ કરવા. ref કમાંડ દ્વારા ક્રોસ રેફ્રેન્સિંગ સમીકરણને નંબર કરવો. intertext કમાંડના દ્વારા બે લાઈન કરેલ સમીકરણ ના વચ્ચે ટેક્સ્ટ સમાવિષ્ઠ કરવા. રન ના વખતે સમીકરણ નંબરના સ્વત: ઉત્પાદન પ્રવેશન અને સમીકરણના સેટમાં થી એક સમીકરણ ને હટાવવા માટે પરવાનગી આપે છે સરળ અને પૂર્ણ રીતેની ક્રોસ રેફ્રેસિંગ ના માટે સેક્શન અને સબ સેક્શન ને લેબલ કરવું. એક સમીકરણને એક થી વધુ લાઈન માં વિભાજીત કરવું. nonumber કમાંડનો ઉપયોગ કરીને અલાઈન વાતાવરણમાં સમીકરણના નંબરને રોકવું. બ્રેકેટ્સ ને બ્રેકેટ્સ જેવું બનાવવા માટે બેકસ્લેશ નો ઉપયોગ કરો. ડાબું [, જમણું] અને ડાબું [ પણ । (એટલેકે ડાબું બ્રેકેટ ફૂલ સ્ટોપ) અલાઈન વાતાવરણમાં ખાલી લાઈનની પરવાનગીનથી