Unlock the Power of Open Source! The " Linux New " SWAYAM Plus Course is live now and about 2,500 learners have already registered for it.

If you are a registered learner, the forum page is now active. Visit the page and get all your questions answered.

Mathematical Typesetting - Gujarati

This is a sample video. To access the full content,
please Login

1800 visits



Outline:

Mathematical Typesetting મેથમેટીક ટાઈપસેટિંગ $ ચિન્હ એ ગણિતીક સૂત્રની શરૂઆત અને અંત કરવા માટે છે. alpha, beta, gamma અને delta તૈયાર કરવા માટે છે. ચિન્હને ટર્મિનેટ કરવા માટે સ્પેસ વપરાય છે. મેથમેટીકલ ફોર્મુલા માં સ્પેસ બનાવો. ટેક્સ અને ફોર્મુલા માં ફોન્ટ નો ફરક ટેક્સ્ટ અને ફોર્મુલામાં ઓછાના ચિન્હનો ફરક ફ્રેકશન બનાવવા માટે frac કમાંડનો ઉપયોગ Subscripts અને superscripts સીમાંકન કરવા માટે છગડિયા કૌંસનો ઉપયોગ નોટ ઈકવલ ટુ ગ્રેટર ધેન અથવા ઈકવલ ટુ લેસ ધેન અથવા ઈકવલ ટુ ઇનટ્રીગલ ચિન્હ ,એક ઇનટ્રીગલ ની મર્યાદા વ૯ઇવિધ લાઈન અને સ્થંભ નું મેટ્રિક.