Basics of Single Dimensional Array in awk - Gujarati

355 visits



Outline:

awk માં એરેસ શું છે અન્ય પ્રોગ્રામિંગ ભાષાઓમાં એરેસથી તે અલગ કેવી રીતે છે એરેસના એલિમેન્ટ્સનો સંદર્ભ લો એરે એલિમેન્ટ એસાઇન કરવાનું સિન્ટેક્સ awk એરેસમાં ઇન્ડેક્સ એસોસિએટિવ (સહયોગી) એરેનો ફાયદો એક ચોક્કસ ઇન્ડેક્સ પર એરેમાં કોઈપણ ઘટક અસ્તિત્વ ધરાવે છે કે નહિ તે તપાસવું એલિમેન્ટની હાજરી તપાસવા માટેનો ખોટો અને યોગ્ય માર્ગ