Built-in Functions in awk - Gujarati

152 visits



Outline:

awk બિલ્ટ-ઈન ફંક્શનો: એરિથમેટિક ફંક્શનો sqrt(x) ફંક્શન int(x) ફંક્શન exp(x) ફંક્શન log(x) પ્રાકૃતિક લોગેરિધમ ફંક્શન sin(x) અને cos(x) ફંક્શનો રેન્ડમ ફંક્શનો. rand() srand() સ્ટ્રીંગ ફંક્શનો length() ફંક્શન index() ફંક્શન substr() ફંક્શન ઇનપુટ/આઉટપુટ ફંક્શનો અને system() ફંક્શન Timestamp ફંક્શનો system("date")