MultiDimensional Array in awk - Gujarati

177 visits



Outline:

Awk માં મલ્ટીડાયમેન્શનલ (બહુપરીમાણીય) એરેની વ્યાખ્યા એલિમેન્ટને બહુવિધ ઈંડાઈસિસના અનુક્રમ દ્વારા ઓળખવામાં આવે છે તેમની વચ્ચે સેપરેટર (વિભાજક) સાથે, એકલ સ્ટ્રીંગમાં કોનકેટીનેટ (સંમિશ્રિત) થાય છે Awk માં 2 by 2 મલ્ટીડાયમેન્શનલ (બહુપરીમાણીય) એરે બનાવવું 2 by 2 મેટ્રિક્સનું ટ્રાન્સપોઝ બનાવવું મલ્ટીડાયમેન્શનલ (બહુપરીમાણીય) એરેને સ્કેન કરવું for loop ને સ્પ્લિટ ફંક્શન સાથે ભેગુ કરવું for loop નું સિન્ટેક્સ સ્પ્લિટ ફંક્શનનું સિન્ટેક્સ