No questions yet
426 visits
Outline:પર્લમાં Access Modifiers 1. પ્રાઇવેટ વેરીએબલ - my સ્કોપ એ વેરીએબ્લમાં છે જ્યાં આ ડીકલેર કર્યું છે 2. lexically scoped variables - local આનો અર્થ એ છે કે આ બ્લોકમાં અસથાઈ વેલ્યુ લે છે 3. global variables - our અન્ય પેકેજ માં એક્સેસ કરતી વખતે પેકેજ ને નામ આપ્યા વગર એક્સેસ કરી શકાય છે.
પર્લમાં Access Modifiers 1. પ્રાઇવેટ વેરીએબલ - my સ્કોપ એ વેરીએબ્લમાં છે જ્યાં આ ડીકલેર કર્યું છે 2. lexically scoped variables - local આનો અર્થ એ છે કે આ બ્લોકમાં અસથાઈ વેલ્યુ લે છે 3. global variables - our અન્ય પેકેજ માં એક્સેસ કરતી વખતે પેકેજ ને નામ આપ્યા વગર એક્સેસ કરી શકાય છે.
Show video info
Pre-requisite