ANIMATE 2025 is here! 2D/3D animation hackathon using Synfig Studio and Blender. For more details, Click here!

Array functions - Gujarati

590 visits



Outline:

1. push એરેમાં છેલ્લે એલિમેન્ટ ઉમેરવા. 2. pop એરેમાં છેલ્લે એલિમેન્ટ કાઢવા. 3. unshift એરેના શુરુઆતમાં એલિમેન્ટ ઉમેરવા. 4. shift એરેના શુરુઆતમાં એલિમેન્ટ કાઢવા. 5. split આ ફંક્શન સ્ટ્રીંગને વિભાગે છે અને તેનું એરે બનાવે છે. 6. qw qw નો અર્થ “Quoted word” It returns a list of word separated by white spaces. સફેદ સ્પેસથી જુદા કરેલ શબ્દની યાદી તે પાછી આપે છે. 7. sort એરને અલ્ફાબેટીક ઓડરમાં સોર્ટ કરે છે.