Arrays - Gujarati

418 visits



Outline:

એરે પર્લમા ઉપલબ્ધ એક ડેટા સ્ટ્રક્ચર છે. પર્લમા એરે કોઈ પણ પ્રકારના ડેટા ને રાખે છે. પર્લમા એરે નું વધવું અથવા ઘટવું એલિમેન્ટના ઉમેરવા અથવા કાઢવા પર આધાર રાખે છે. એરેનું છેલ્લું ઇન્ડેક્સ છે: $#array એરેની લંબાઈ આ રીતે ગણી શકાય છે : $#array+1 OR scalar (@array) OR $length = @array એરેના એલિમેન્ટ આ રીતે મળે છે. $arrayName[indexOfElement] ફોર અને ફોર ઈચલૂપ વાપરીને આપને એરેના પ્રત્યેક એલિમેન્ટને ઇટરેટ કરી શકીએ છીએ.